Current Date 22 Oct, 2021

લખીમપુર હિંસા મામલે કોંગ્રેસની માંગ, આર્યન ખાનના જામીન સહિતના સમાચાર

વડોદરાના ન્યૂ સમા રોડ ઉપર આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં રહસ્યમય રીતે મોતને ભેટેલ માતા-પુત્રીના ચકચારી ઘટનામાં રહસ્ય પરથી પડદો ઊંચકાય...

વડોદરાના ન્યૂ સમા રોડ ઉપર આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં રહસ્યમય રીતે મોતને ભેટેલ માતા-પુત્રીના ચકચારી ઘટનામાં રહસ્ય પરથી પડદો ઊંચકાયો છે. ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ અરવિંદ કુમારની નિમણૂંક કરવામાં આવી છે. ભારત સરકારના કાયદા મંત્રાલય દ્વારા અધિકૃત રીતે ઓર્ડર આ અંગેનો ઓર્ડર જારી કરવામાં આવ્યો છે, કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીનું પ્રતિનિધિમંડળ બુધવારે લખીમપુર ખેરી હિંસા મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યું હતું. સોમવારે અમેરિકાના કેલિફોર્નિયામાં વિમાન દુર્ઘટનામાં ભારતીય મૂળના કાર્ડિયોલોજિસ્ટ સહિત બે લોકોના મોત થયા હતા. સહિતના અત્યાર સુધીના મહત્ત્વના સમાચાર